ખેડા નગર પાલિકા માં દાખલા તેમજ અન્ય જરૂરી કામગીરી માટે આવનાર પ્રજા રામ ભરોસે હોય તેમ નજરે પડી રહ્યું છે BLO ની કામગીરી હેઠળ ખેડા નગરપાલિકા ના કર્મચારીઓ તેમજ શિક્ષકો ને ને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ કર્મચારીઓ ના કારણે ખેડા નગરપાલિકા ઓફિસ ના ટેબલો ખાલી નજરે પડે છે અને તેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે.