દાંતીવાડા: દાંતીવાડા વિસ્તારના ખેડૂતોને ડેમનું પાણી ના મળતા ખેડૂતો લાચાર.
આજરોજ પાંચ કલાક આસપાસ જોકે દાંતીવાડા તાલુકામાં દાંતીવાડા ડેમ બનેલો હોવા છતાં દાંતીવાડા તાલુકાના ખેડૂતોને તેનો લાભ મળતો ન હોવાનું દુઃખ વ્યક્ત ખેડૂતોએ કર્યું છે ખેડૂતોએ કહ્યું કે દાંતીવાડા ડેમથી અમને કોઈ જ ફાયદો નથી અને આ ડેમ દ્વારા પાઈપલાઇન થકી તાલુકાના તળાવ ભરવામાં આવે તેવી માંગ તેમને કરી છે ખેડૂતોએ કહ્યું કે દાંતીવાડા ડેમનું પાણી તાલુકાના ખેડૂતોને મળે જેથી તાલુકાના ખેડૂતોને પણ ખેતી માટે ફાયદો થઈ શકે છે હાલમાં આ પાણી પાટણ અને પાલનપુરના લોકોને ફાય