મેંદરડા: વડાપ્રધાનશ્રીના ૭૫ માં જન્મદિવસ નિમિતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત મેદસ્વિતા કેમ્પનુ આયોજન
માન.વડાપ્રધાનશ્રીના ૭૫ માં જન્મદિવસ નિમિતે “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૬-ઓકટોબર-૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દુર કરવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનુ આયોજન જીપી હાઈસ્કૂલ મેંદરડા ખાતે કરવામાં આવ્યુ હતું યોગ કોર્ડીનેટર જયંતિભાઈ કાછડીયા ગ્રામ પંચાયતના સભ્ય પરસોતમભાઈ ઢેબરીયા, શ્રવણભાઈ ખેવલાણી,નવનીત ગરાળા, રાકેશ વાવૈયા ઉપસ્થિત રહ્યા હતા