સરદાર પટેલ યુનિવર્સિટી અને ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓના સંશોધન વિદ્વાનોને અદ્યતન વિશ્લેષણાત્મક તકનીકોનો વ્યવહારુ અનુભવ પૂરો પાડવાના ઉદ્દેશ્ય સાથે, 09-01-2026 ના રોજ ભૌતિકશાસ્ત્ર વિભાગ ખાતે R & D Cell અને Ph.D. Facilitation Centre ના સહયોગથી, અત્યાધુનિક ઉપકરણો પર ત્રણ દિવસીય વર્કશોપ અને વ્યવહારુ તાલીમ કાર્યક્રમનો ઉદ્ઘાટન ઉત્સાહ સાથે કરવામાંઆવ્યો હતો