વાંકાનેર: વાંકાનેર શહેર નજીક મચ્છુ નદીમાંથી મળેલ અજાણ્યા પુરુષની લાશની ઓળખ માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરાઇ
Wankaner, Morbi | Aug 19, 2025
વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીમાંથી ગત તારીખ 12 ઓગસ્ટના રોજ એક અજાણ્યા પુરુષની નદીમાં ડૂબી જવાથી તરતી હાલતમાં...