દર વર્ષ ની જેમ આ વખતે પણ મહેશ્વરી સમાજ ના યુવાનો દ્વારા કઠીન અને વિશ્વ કલ્યાણ ના ભાવ સાથે પવિત્ર માઘસ્નાન વ્રત રાખવામાં આવ્યુ હતુ જેમાં પરોઢે 3 વાગ્યે ઉઠી ધાર્મિક વસ્ત્રો સાથે દરિયા,તળાવ,કુવા તેમજ ઉંડા જળાશયમાં સ્નાન કરાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માઘ મહિનામાં અવકાશી ગંગા ઘરતી પર ઝાકળ સ્વરૂપે ઉતરે છે તેથી માગ સ્નાન કરવાથી ગંગામાં સ્નાન કરવાનું પુર્ણ મળે છે માઘ મહિના દરમિયાન માઘસ્નાની વ્રતઘારીઓ ચુસ્ત નિતિનિયમોનું પાલન કરે છે અને પુજ્ય