બાયડ: બાયડ તાલુકામાં અકસ્માતોનીવણઝારઃબાયડ-નડીયાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત,DYSP આપી પ્રતિક્રિયા
Bayad, Aravallis | Sep 12, 2025
બાયડ તાલુકાના માર્ગ છેલ્લા બે દિવસથી રક્તરંજીત બનવા પામ્યા છે. બુધવારે અને ગુરૂવારે માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત...