ખાંભા: નાના બારમણ ગામનો બનાવમહિલાનું માથું દીવાલમાં ભટકાવી જાનથી મારવાની ધમકી આપી
Khambha, Amreli | Oct 10, 2025 ખાંભાના નાના બારમણ ગામે એક મહિલાનું માથું દીવાલમાં ભટકાવીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. અરવિંદભાઈ રામભાઈ - નાગર (ઉ.વ.૨૮)એ હિંમતભાઈ ૨ રામભાઈ નાગર અને હિરલબેનફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના પત્નીએ વાત કરી હતી કે, 'હિરલબેન હિંમતભાઈ નાગર મને ખરી-ખોટી સંભળાવે છે અને આપણા છોકરાવને પણ ડારા આપ્યા કરે છે' જેથી તેઓ ઠપકો આપવા ગયા હતા..