ભુજ: ભુજમાં કાલે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે “રન ફોર યુનિટી' યોજાશે
Bhuj, Kutch | Oct 30, 2025 સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.