ડાંગ જિલ્લામાં વઘાઈ થી ચાવડા તરફ જતા રસ્તે ફરતા દીપડાનો વિડિઓ વાયરલ.
Ahwa, The Dangs | Sep 22, 2025 ડાંગ જિલ્લામાં રસ્તે ફરતા દીપડાનો વિડિઓ વાયરલ.વઘઇ થી ઝાવડા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર રાત્રે શિકારની શોધમાં દીપડો.કાર ચાલકે વિડિઓ બનાવી વાયરલ કરતા ગામ જનોમાં ભય નો માહોલ.હિંસક પ્રાણી દીપડાથી સાવચેત રહેવા વનવિભાગની અપીલ