ચીખલી: દિલ્હીમાં કારમાં વિસ્ફોટ બાદ જિલ્લામાં એલેટ ચીખલી હાઇવે પર પોલીસે સંઘન ચેકિંગ હાથ ધર્યું
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજાગ બન્યા છે. ચીખલી હાઈવે પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું