થાનગઢ: થાનગઢ નગરપાલિકા દ્વારા જેટિંગ મશીનનો લોકાર્પણ કરાયુ
થાનગઢ નગરપાલિકા દ્વારા જેટિંગ મશીનનો લોકાર્પણ કરાયું હતું. જેમાં શહેરીજનો છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ નિકાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે થાનગઢ નગરપાલિકા દ્વારા નવી જેટિંગ કમ સક્શન મશીનની ખરીદી કરી તેનું લોકાર્પણ કરાયુ હતુ.