છોટાઉદેપુર: સનાડા ગામના રમેશભાઈ રાઠવા મેસરા ગામેથી ગુમ થયા છે, જો કોઈ વ્યક્તિને જોવા મળે તો સંપર્ક કરવા જણાવ્યું.
Chhota Udaipur, Chhota Udepur | Sep 4, 2025
છોટાઉદેપુર તાલુકાના સનાડા ગામના વતની રમેશભાઈ અલસિંગભાઇ રાઠવા જેઓ મંગળવારના રોજ તારીખ 2 /9/ 2025ના રોજ જેતપુર પાવી...