Public App Logo
Jansamasya
National
Fidfimpact
Pmmsy
Fitwithfish
Valueaddition
South_delhi
North_delhi
Vandemataram
Dahd
West_delhi
North_west_delhi
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi

રાજકોટ: શહેરના ગુરુપ્રસાદ ચોકમાં આવેલ મકાનમાં ભીષણ આગ,આસપાસના રહેવાસીઓના જીવ અધ્ધર, ફાયર સ્ટાફે મહા મહેનતે આગ કાબુમાં લીધી

Rajkot, Rajkot | Nov 19, 2025
આજે બપોરે 12:15 વાગ્યાની આસપાસ શહેરના ગુરુપ્રસાદ ચોકમાં આવેલ એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી. બનાવને પગલે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ સ્ટાફ તરત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ કાબુમાં લીધી હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

MORE NEWS