બગદાણામાં પોલીસ પર હુમલો કરનારા ત્રણ બુટલેગરો ઝડપાયા :નાના ખુટવડામાં દારૂની પાર્ટી દરમિયાન ઝપાઝપી, ૧૭૦૦ લીટર આથો જપ્ત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનારા ત્રણ બુટલેગરોને પોલીસે ઝડપી લીધા છે. આ બનાવ નાના ખુટવડા ગામે બન્યો હતો, જ્યાં બગદાણા પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન કેસના ફરાર આરોપી રવજીભાઈ મકવાણાને પકડવા પહોંચ્યો હતો. તે