ધ્રાંગધ્રા: ફલકું નદીના પટમાં આયોજિત ભવ્ય ભાતીગળ લોકમેળાનો પૂર્વ કેબિનેટ મંત્રી આનંદ માણ્યો
Dhrangadhra, Surendranagar | Aug 18, 2025
હાલ સૌરાષ્ટ્રમાં મેળાની સિઝન શરૂ થઈ છે.ત્યારે સુરેન્દ્રનગર માં પણ મેળા શરૂ થઈ રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રામાં નગરપાલિકા...