કેશોદ: બાયપાસ ચોકડી પાસેથી ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમ ને ઇંગ્લિશ દારૂના મુદાઓ સાથે પકડી પાડતી પોલીસ
ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ કેશોદ પોલીસનો સપાટો .કેશોદ પોલીસે 25 પેટી ઇંગ્લિશ દારૂ સાથે ત્રણ ઈસમને પકડી પાડતી પોલીસ.પોલીસે ઇંગ્લિશ દારૂ મોબાઈલ તેમજ ટ્રક સહિત રૂપિયા 673944 નો મુદામાલ પોલીસે પકડી પાડ્યો