પ્રાંતિજ: પ્રાંતિજ ખાતે સરદાર સન્માન યાત્રા નુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ
પ્રાંતિજ ખાતે સરદાર પટેલ ની યાદમા બારડોલીથી નિકળેલ સરદાર સન્માન યાત્રા પાંચમા દિવસે પ્રાંતિજ ખાતે આવી પોહચતા પ્રાંતિજ ખાતે સરદાર સન્માન યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ સરદારની કર્મભૂમિ બારડોલીની પવિત્ર ધરતી પરથી આ યાત્રા ૫૦ ગાડીના કાફલા સાથે ૧૨ દિવસ ની સરદાર સન્માન યાત્રા ૧૮ જિલ્લા, ૬૨ તાલુકા અને ૩૫૫ ગામોને આવરી લેવામાં આવશે તો દેશના લોહપુરુષ, એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫