કોડીનાર: મીતીયાજ ગામે મગફળી ,સોયાબીનના રજીસ્ટ્રેશન માટે ખેડૂતો આખી રાત લાઇનમા ઉભા રહ્યા સરપંચે આપી પ્રતીક્રીયા #Jansamasya
Kodinar, Gir Somnath | Sep 1, 2025
કોડીનાર તાલુકામાં મગફળી ,સોયાબીન ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતો ની ગતરાત્રીથી લાગી લાંબી...