ભચાઉ: ધર્મપરિવર્તનના મામલા વધતા એકલધામના મહંત યોગી દેવનાથે સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને રોષ વ્યક્ત કર્યો
Bhachau, Kutch | Dec 16, 2025 ધર્મપરિવર્તનના બનાવો વધતા ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુએ એકલધામ ખાતેથી પ્રતિક્રિયા આપીને રોષ વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને સમગ્ર માહિતી આપી હતી.