વલસાડ: ગુંદલાવ હાઈવે ઉપર અજાણ્યા વાહનમાં ઓમની વાન અથડાતા અકસ્માત સર્જાયો
Valsad, Valsad | Oct 30, 2025 ગુરૂવારના 5:30 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે નંબર 48 ઉપર પસાર થઈ રહેલી ઓમની વાન આગળ ચાલી રહેલા અજાણ્યા વાહનમાં અથડાતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારી બચાવો થયો હતો. જો કે કારમાં નુકસાની સર્જાઈ હતી.