ગોધરા: SOG પોલીસે લીમખેડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને માલુ ત્રણ રસ્તા થી ઝડપી પાડયો
Godhra, Panch Mahals | May 17, 2025
પંચમહાલ જિલ્લા SOG pI આર એ પટેલ નાઓ એ PSI ડી.જી વહુનિયા તથા SOG સ્ટાફ ને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે બાતમી...