Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

આણંદ શહેર: અમૂલ ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સભાને સંબોધન કર્યું

Anand City, Anand | Jul 6, 2025
આણંદની અમૂલ ડેરી ખાતે રવિવારે સહકારિતા મંત્રાલયના ચોથા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત કેન્દ્ર કક્ષાના મંત્રીઓ,રાજ્યકક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.રવિવારે બપોરે 12:30 કલાકે કેન્દ્રીકય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સભાને સંબોધન કર્યું હતું.
આણંદ શહેર: અમૂલ ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સભાને સંબોધન કર્યું - Anand City News