કતારગામ: સલાબત પુરા વિસ્તારમાંથી પકડાયેલ ડ્રોન ડ્રગ્સના ગુનામાં વધુ એક આરોપીને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી.
Katargam, Surat | Aug 22, 2025
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં નાર્કોટ્રિક્સ બંનેને નેસ્ત નાબૂદ કરવા સૂચન આપેલ જે સૂચનાના આધારે સલાબત...