ગોધરા શહેરના કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025ના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. 20 દિવસ ચાલેલા મહોત્સવ દરમિયાન વિવિધ રમતોની ટુર્નામેન્ટ યોજાઈ હતી. ખોખો, ફૂટબોલ, કબડ્ડી, એથલેટિક્સ અને યોગા