વડાલી: ભજપુરા ગ્રામ પંચાયત આગળ થી એક પાંચ વર્ષની બાળકી ને લલચાવી ફોસલાવી લઈ જવા મામલે CCTV આવ્યા સામે.
Vadali, Sabar Kantha | Aug 9, 2025
વડાલી તાલુકાના.ભજપુરા ગામ ની પંચાયત આગળ થી એક પાંચ વર્ષ ની બાળકી ને લલચાવી ફોસલાવી ને કોઈક અજાણ્યા ઈસમો બાઈક પર બેસાડી...