રાજકોટ પૂર્વ: રાજકોટના કુવાડવા પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
Rajkot East, Rajkot | Sep 11, 2025
રાજકોટ કુવાડવા ગામ નજીક આજે બપોરે આશરે ૩ વાગ્યાની આસપાસ એક ગંભીર અને દુઃખદ રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી...