ડેડીયાપાડા: દેડિયાપાડામાં મહિલાની છેડતી કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
દેડિયાપાડા તાલુકાના એક ગામમાં મહિલા ની છેડતી કરનાર સામે ગુનો દાખલ થયો છે. મળતી માહિતી અનુસાર ફરીયાદી મહિલા પોતાના ઘરે હાજર હતા તે વખતે મહાદેવ વસાવા ફરીયાદીના ઘરે ગેરકાયદેસર ગ્રહ-અપ્રવેશ કરી ફરીયાદીને પોતાની સાથે શરીર સબંધ બાંધવા કહેતા ફરીયાદીએ ના પાડતા તેણે ફરીયાદીના બન્ને હાથ પકડી લીધેલ જેથી ફરીયાદી બુમાબુમ કરતા આ મહાદેવભાઇ ત્યાંથી નાશી ગયેલ ત્યારબાદ બીજા દિવસે ફરી.એ તેમના સાસુ-સસરા તથા જેઠાણી ને આ બનાવની જાણ કરતા તેઓએ તેમના પતિ આ કામના સુમનભાઇ