પલસાણા: બારડોલી વકીલ મંડળની 7 માંથી 3 બિનહરીફ 3 બેઠક માટે ચૂંટણી, 19 ડિસેમ્બરે, ખજાનચીમા કોઇને રસ નથીબારડોલી વકીલ મંડળના હોદ્દેદ
બારડોલી વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણી માટે એક બેઠક યોજાઈ હતી જેમાં 7 બેઠક માંથી માત્ર 3 બેઠક બિન હરીફ થઈ જ્યારે ખજાનચીની બેઠકમાં કોઈએ ફોમ નહી ભરતા ખાલી રહી છે આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે જીતેન્દ્ર લાલમણી દુબે, સામે નીતિનકુમાર રઘુનાથ પાટીલે ઉમેદવારી નોંધાવી તેવીજ રીતે ઉપપ્રમુખ માટે પરિમલ ઠાકોરસિંહ સોલંકી ની સામે મીનહાજ ગુલામખ્વાજા શેખ અને સહમંત્રી માટે ચાલદનલાલ ઘનશ્યામ શાહ ની સામે જાતિનકુમાર મનહરભાઈ પ્રજાપતિએ ઉમેદવારી 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે