પાંડેસરા વિસ્તારમાં ખાનગી ક્લિનિકનો વિડિઓ વાયરલ, દર્દીના સગા દ્વારા તબીબને 10જેટલા લાફા માર્યા, CCTV સામે આવ્યા
Majura, Surat | Sep 15, 2025 સુરત શહેરમાં તબીબ પર કરાયો હુમલો,શહેરના પાંડેસરા વિસ્તારમાં બની ઘટના,ખાનગી હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ આવી હોબાળો મચાવ્યો,ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી લાફો મારી દીધો,સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે.