દિવાળી અને નવા વર્ષના તહેવારોને લઈ ભરૂચ જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે, અને આ ખરીદીમાં મીઠાઈનું ધૂમ વેચાણ થયું હતું.
MORE NEWS
ભરૂચ: ભરૂચ જિલ્લામાં દિવાળી અને નવા વર્ષની ઉજવણીને લઈ મીઠાઈનું ધૂમ વેચાણ . - Bharuch News