કવાંટ: સિંહાદા ગામના કોઝવે પરથી તણાયેલ 35 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ પાનવડ સ્મશાન ઘાટ પરથી મળી આવ્યો
Kavant, Chhota Udepur | Aug 29, 2025
છોટાઉદેપુરનાં સિંહાદા ગામનાં કોઝવે પરથી તણાયેલ 35 વર્ષીય ગોવિંદ ધાણાંક પાનવડ સ્મશાન ઘાટ પરથી મળી આવ્યો હતો. સિંહાદા...