કેશોદ: કેશોદ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના 9 આગેવાનો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
કેશોદ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના 9 આગેવાનો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.જે હોડી લઈ વિરોધ પ્રદર્શિત કરાયો તે હોડી સરકારે અખોદડ ગ્રા. પં. સોંપી હતી.આથી અખોદડ ગામના સરપંચ દેવાણંદભાઈ પીઠિયાએ આપ નેતાઓ વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ.ફરિયાદમાં સરપંચે હોડીનો બચાવ કામગીરીમાં લઈ જવાનું કહી આપ આગેવાનોએ અન્ડરબ્રિજના વિરોધ પ્રદર્શનમાં ઉપયોગ કરાયા હોવાનું જણાવ્યું.પોલીસ આપના પ્રવિણ રામ સહિત 9 આગેવાન વિરૂધ્ધ વિશ્વાસઘાત અને સરકારી હોડીનો દુરપયોગ કરાયો હોવાની ફરીયાદ