પાલીતાણા: જામવાળી ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી સર્જાય, જેમાં સાત જેટલા લોકોને ઇજાઓ પહોંચી
Palitana, Bhavnagar | Jul 14, 2025
પાલીતાણા તાલુકાના જામવાળી ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી સર્જાય હતી જેમાં સાત જેટલા લોકોને ઇજાઓ પહોંચી...