કપરાડા: અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પી.એમ. કિસાન ઉત્સવ ઉજવાયો
Kaprada, Valsad | Aug 2, 2025
તાલુકાના અંભેટી ખાતે જિલ્લાનો પી.એમ. કિસાન ઉત્સવ ઉજવાયો હતો, જેમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ...