નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો
Botad City, Botad | Oct 3, 2025
બોટાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોટાદ જેલમાં વિશેષ યોગ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા બોટાદ જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રીમતી નીપાબેન બગડીયાએ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ 2 ઑક્ટોબરથી 31 ઑક્ટોબર સુધી ચાલશે.”યોગ તાલીમ દરમિયાન જેલના કેદી ભાઈઓ-બહેનો તેમજ જેલના સ્ટાફ માટે યોગા સત્રો યોજાશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ કેદીઓ અને સ્ટાફના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવાનો છે.