મહુવા: બંગાળથી સ્કેટિંગ કરીને બાર જ્યોતિર્લિંગ ની યાત્રા કરી રહેલો યુવાન તળાજા મહુવા હાઇવે પર મળ્યો
Mahuva, Bhavnagar | Aug 22, 2025
બંગાળ થી એક નવયુવક સ્કેટિંગ કરીને કરી રહ્યો છે 12 જ્યોતિર્લિંગના દર્શન પર્યાવરણ ની જાગૃતિ અને સનાતન ધર્મ ની યાત્રા...