સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સાથે ધર્મેન્દ્ર નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી આ પ્રસંગે આગેવાનો દ્વારા હાર્દિકભાઈને નવી જવાબદારી માટે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મુલાકાત દરમિયાન ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ભાજપ શહેર સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતી, મહામંત્રી સંજયભાઈ ગોવાણી, ઉપસ્થિત રહ્યા