અંકલેશ્વર તાલુકામાં ચોમાસુ શરૂ થતાં જ અત્યાર સુધીમાં 347 મીમી વરસાદ નોંધાયો છે.અંકલેશ્વર તાલુકામાં ચોમાસુ શરૂ થતાં જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અંકલેશ્વર પંથકમાં ચાલુ વર્ષે એટલે કે અત્યાર સુધીમાં 347 મીમી વરસાદ નોંધાયો છે.જે વરસાદ ખેતી લાયક હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ માહિતી આજે સાંજે 7 કલાકે સામે આવી હતી.