દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામ નજીક ફરી જંગલ વિસ્તારમાં જોખમી મેડિકલ વેસ્ટ મળતાં હડકંપ ખુલ્લા જંગલમાં ઇન્જેક્શન, દવાની બોટલો અને ગોળીઓના કવર ફેંકાયેલા જોવા મળ્યા મેડિકલ વેસ્ટ માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર ખતરો બન્યો નોંધનીય છે કે ત્રણ મહિના પહેલા પણ આ જ વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી હતી અગાઉ આરોગ્ય વિભાગે તપાસની ખાતરી આપી હતી, પરંતુ કાર્યવાહી ન થતાં સવાલો ઊભા બોગસ ડોક્ટરો કે મેડિકલ વેસ્ટ માફિયાની સંડોવણીની શંકા વ્યક્ત સ્થાનિકો