તળાજા: ઝાંઝમેર ગામે સિંહ દ્વારા વાછરડી નું મારાણ કરવામાં આવ્યું
તળાજા તાલુકાના ઝાંઝમેર ગામ વિસ્તારમાં રાત્રી દરમિયાન સિંહ દ્વારા વાછરડી નું મારણ કરવામાં આવ્યુ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ છે જેમાં અવાર નવાર પશુઓનું મારણ કરેલ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે ગત રાત્રી દરમિયાન પણ તળાજા તાલુકાના ઝાંઝમેર ગામ નજીકના વિસ્તારમાં સિંહ દ્વારા વાછરડી નું મારણ કરવામાં આવેલ હોવાનું તા