બગસરા: બગસરા એસબીઆઇ બેન્ક મા મોડી રાત્રે લાગી આગ..
બગસરા મુકામે બસ સ્ટેશનની પાસે આવેલ SBI BANK ની બ્રાંચમાં આગ લાગવાની ઘટના બનેલ,તેના અનુસંધાને ફાયર કંટ્રોલરૂમ ખાતેથી બગસરા ફાયર વિભાગને જાણ કરી ફર્સ્ટટર્ન આઉટ તરીકે પહેલી ગાડી રવાના કરાવેલ પરંતુ આગ વિકરાળ હોવાના કારણે ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી.સરતેજા ની આગેવાની હેઠળ એક મની ફાયર ટેન્ડર અને 12000 લિટર પાણીની કેપેસિટી ધરાવતું વોટર બાઉઝર સાથે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી આગને કા બોલાવવામાં આવી છે..