ચીખલી: ચીખલીના દિલીપ રાજપૂત સહિત પાંચ શખ્સો સામે નોંધવામાં આવી ફરિયાદ
ગણદેવી પોલીસ સ્ટેશનમાં જમીન ખરીદવા બાબતે ખોટી ઓળખાણ અને બોગસ દસ્તાવેજો બનાવી 15 લાખની છેતરપિંડી નકલી માલિક બની જમીનના સોદામાં કરવામાં આવી છેતરપિંડી ચીખલીના દિલીપ રાજપૂત સહિત પાંચ શખ્સો સામે નોંધવામાં આવી ફરિયાદ.ગણદેવી તાલુકાના ધનોરી ગામ ખાતે જમીન ખરીદવા બાબતે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યાજમીનનો સોદો 45. 45 લાખ રૂપિયામાં થયા બાદ દસ્તાવેજ ન કરી આપતા અને બાના પેટે આપેલી રકમ પરત ન કરાતા સમગ્ર મામલો સામે આવ્યોગણદેવી પોલીસે પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ