બોટાદ: બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત શહેરમાં આવેલ અલ્લાના કન્યા શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
Botad, Botad | Mar 10, 2025
બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદ શહેરમાં આવેલ અલ્લાના કન્યાશાળા ખાતે જિલ્લા પોલીસ વડા કે.એફ.બરોલીયા તેમજ જિલ્લા મહિલા...