પારડી: જીઆઇડીસીમાં આવેલી કાર્ડબોર્ડ બનાવતી કંપનીમાં ઓપરેટર સાપના બચ્ચાએ ડંખ માર્યો જીવ દયા ગ્રુપના સભ્યોએ રેસ્ક્યુ કર્યું
Pardi, Valsad | Aug 17, 2025
રવિવારના 7 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ પારડીના જીઆઇડીસી માં આવેલ કાર્ડબોર્ડ બનાવતી કંપનીમાં ઓપરેટર મશીન ચાલુ કરવા જતા...