Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
No video available

પારડી: હરિયાણા વિધાનસભામાં ભાજપે બહુમતથી જીત હાંસલ કરતા શહેર ભાજપે ચાર રસ્તા બ્રીજ નીચે મનાવ્યો વિજયોત્સવ

Pardi, Valsad | Oct 9, 2024
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ભાજપે શાનદાર વિજય મેળવતા સમગ્ર રાજ્યમાં આનંદમય વાતાવરણ સર્જાયું હતું.પારડી શહેરમાં પણ આ જીતની ખુશી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તા. 8 ઓક્ટોબર 2024 ના રોજ મંગળવારની રાત્રે નવ વાગ્યે પારડીના મુખ્ય ચાર રસ્તા પર ભાજપ કાર્યકર્તાઓ ભેગા થઈ ફટાકડા ફોડ્યા અને એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો.
પારડી: હરિયાણા વિધાનસભામાં ભાજપે બહુમતથી જીત હાંસલ કરતા શહેર ભાજપે ચાર રસ્તા બ્રીજ નીચે મનાવ્યો વિજયોત્સવ - Pardi News