માળીયાહાટીના ખાતે એક વેરાવળના વેપારી પર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં વેપારીને ગંભીરી જાઓ થતા માથાના ભાગે ઇજા થઈ હતી ત્યારે હાલ હુમલા પાછળનું કારણ આશરે 8 મહિના પહેલા છોકરી જોવા મામલે થયેલી બોલાચાલી નું જૂનું મન દુ હોવાથી બહાર આવ્યું છે ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને બે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે