વિસનગર: શહેરમાં ફેક વિઝા કૌભાંડ, ન્યૂઝીલેન્ડના વર્ક પરમીટના નામે ૨૩.૫૦ લાખની છેતરપિંડી, યુવક સિંગાપોર એરપોર્ટથી પકડાયો
Visnagar, Mahesana | Sep 10, 2025
ખેરાલુ તાલુકાના ડભાડ ગામના યુવકને વિસનગરમાં ચાલતી ડેસ્ટી વિઝા ઓફિસ દ્વારા ન્યૂઝીલેન્ડના વિઝા આપવાનું કહી 23.50 લાખ...