માંગરોળ: કોસંબા જકાત નાકા પાસે સર્કલ બનાવી સ્પીડ બ્રેકર,દિશા સૂચક બોર્ડ અને લાઈટો મૂકવાની માંગ ઉઠી<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
Mangrol, Surat | Dec 2, 2025 માંગરોળ તાલુકાના જુના કોસંબા જકાતનાકા પાસે સર્કલ બનાવી સ્પીડ બ્રેકર દિશા સૂચક બોર્ડ અને લાઈટો મૂકવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે ગતરોજ ઉપરોક્ત સ્થળે ભારે વાહનો ના કારણે એક યુવકનું મોત થયું હતું જેથી સ્થાનિકો દ્વારા ઉપરોક્ત સ્થળે તકેદારીના પગલાં લેવામાં આવે તેવી માંગણી સલીમ શાહ મામુ અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અયાઝ મલેક દ્વારા કરવામાં આવી છે