ગીરસોમનાથ જીલ્લામા સાવઁત્રીક ભારે મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે ગીરગઢડા તાલુકાના જામવાડા ગામે આવેલ શીંગોડા ડેમ ઓવરફલો થતા તેના બે દરવાજા ખુલ્લા હતા તેની જગ્યાએ પાણીનો પ્રવાહ વધતા આજરોજ 10 કલાકે 4 દરવાજા 0.30 મીટર ખોલવામા આવ્યા જેથી કોડીનાર ના 10અને ગીરગઢડાના 2 ગામોને એલર્ટ કરાયા .